મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખને આવકારતા રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખને આવકારતા રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યકત કરવાની સાથે નવા પ્રમુખ રણછોભાઈ દલવાડીને શ્રીફળ, સાકરનોપડો, ગુલદસ્તો,શાલ, ધાર્મિક પુસ્તક ગીતાજી અને સુતરની માળાથી આવકાર આપ્યો છે. સાથે સાથે મોરબી જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ બળવતર બને અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સેવાહી સંગઠનની ભાવના સાર્થક કરવા ટીમ બીજેપી મોરબી વધુને વધુ કાર્યરત રહે અને કાર્યકરોનો જોમ જુસ્સો સંગઠન અને સરકારના કામોમાં વધુ દીપી ઊઠે તેવી સૌને પ્રેરણા મળતી રહે તેવી શુભકામનાઓ નવા પ્રમુખને પાઠવી છે. મોરબી જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખો બીપીનભાઈ દવે, રાઘવજીભાઈ ગડારા અને દુલાભાઈ દેથરીયાએ સંગઠન માટે કંડારેલ કેડીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર વધુ મજબૂત બને તેવા રાહબર બની રહેવા પણ શુભેચ્છા પાઠવી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News