મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી નજીકથી ૪૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી નજીકથી ૪૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી પાસેથી બાઇક ઉપર એક શખ્સ જતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને બાઇક સહિતના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ઠીકરીયાળી ગામની સીમમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાઇક લઈને એક શખ્સ બન્ને બાજુ થેલા લટકાવીને જતો હતો તેને રોકીને ચેક કરતાં તેની પાસેથી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાં રહેતા હિતેશ રતાભાઈ ડાભી નામના શખ્સની ૧૮ હજારના દારૂ તેમજ ૩૦ હજારની કિંમતના બાઇક સાથે ધરપકડ કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News