મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી


SHARE







ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ કારખાનામાં ખુલ્લી જગ્યામાં નાની મોટી સાઈઝના કોપરના કેબલ વાયર પડ્યા હતા જે અંદાજે 150 કિલો કોપર વાયરની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કારખાનેદાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1,50,000 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ કરે છે

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અનંતા સોસાયટી પ્લોટ નંબર 28 ખાતે રહેતા મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયા (53)હાલમાં અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે ફ્લોરોના નામનું તેઓનું કારખાનું આવેલું છે અને તે કારખાનાની અંદર ખુલી જગ્યામાં કોપરના નાની મોટી સાઈઝના 150 કિલો જેટલા વાયર પડ્યા હતા જેની કિંમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે તે કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News