મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે દિગુભા ઝાલાની વરણી


SHARE







રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે દિગુભા ઝાલાની વરણી

શ્રી ગુજરાત રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વી.એસ.જાડેજા તેમજ મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં હળવદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ હળવદ તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય અને હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા હળવદ નિવાસી દિગુભા ઝાલા (એંજાર) ની રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂંક થવા બદલ સમગ્ર કરણી સેના પરિવાર દ્વારા દિગુભાને અભિનંદન પાઠવવામાં આવેલ છે.






Latest News