મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપરની ગારમેન્ટની દુકાનમાં કામ કરતાં શખ્સે સગીરાને દુકાનના ચેન્જ રૂમમાં લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ તેમજ રવાપર પાસે આવેલ ફુડ કાફેમા લઈ જઈને ત્યાં બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપતીજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કેમોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે ત્યાં આવેલ ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની તેમજ સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેને રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં પણ સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬ (૨) એન૫૦૬ (૨)પોક્સો ૫ એલ અને ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા તેવામાં મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેની ટિમ દ્વારા આ ગુનામાં આરોપી મોરબી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી જાતે સંધિ મુસ્લિમ (૧૯) રહે. મધર ટેરેસ ડેલાની સામે ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News