મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું તેના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી તા ૩/૫ ના રોજ છે ત્યારે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધી ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ત્યારે મહેન્દ્રનગરપીપળી તેમજ આસપાસના તમામ લોકોને તેનો લાભ લેવા માટે કેતનભાઈ બોપલીયા (૯૯૭૯૪ ૪૨૪૩૫) અને રૉબિનભાઈ બોપલીયા (૯૬૦૭૧ ૨૨૨૨૨) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News