મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE







મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લામાં વિદેશી દારૂનો અગાઉ જથ્થો પકડાયો હતો ત્યારે આ દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પાસા હેઠળ જેલ હવાલે કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ સહિતના સ્ટાફ દ્વારા સમયાંતરે જુદાજુદા સ્થળે દારૂની રેડ કરીને દારૂનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર સામે પાસા કરવા માટે કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવતા પોલીસે પાસાના વોરંટની બજવણી કરીને બુટલેગર અજિજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત જાતે મેરાત (૩૩) રહે. માતાકી કા બાડીયા તાલુકો મસુદા (રાજસ્થાન) વાળાને મોરબી માળીયા હાઇવે રોડ ઉપરથી પકડીને હાલમાં સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News