ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર પરિક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ કરશે વ્યવસ્થા


SHARE







મોરબીમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર પરિક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ કરશે વ્યવસ્થા

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે આગામી તા.૭/૫ ને રવિવારના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને બીજા જિલ્લામાંથી મોરબીમાં આવી રહેલા પરીક્ષાર્થીઓ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે મોરબીમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા માટે પરીક્ષાર્થીઓએ તા. ૬/૫ અને શનિવારે રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવા આયોજકોએ જણાવ્યુ છે અને તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનારે સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ સાથે રાખવાના રહેશે અને આયોજકો દ્વારા ભાઈઓ તેમજ બહેનો માટેન જુદીજુદી વ્યવસ્થા રાખવામા આવી છે અને રજીસ્ટ્રેશન કરાવવા કે પછી બીજી કોઈ માહિતી માટે દિલીપ દલસાણીયા (૮૦૦૦૮ ૨૭૫૭૭), સંજયભાઈ રબારી (૯૬૨૪૬ ૬૪૪૬૪), કાજલબેન ચંડિભમ્મર (૯૮૨૫૪ ૮૮૭૩૩) અને ધરતીબેન બરાસરા (૯૮૨૫૯ ૪૧૭૦૪) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News