મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો


SHARE







મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત” કાર્યક્રમ હતો અને તેના ૧૦૦ માં એપીસોડમાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી હતી અને ત્યારે મોરબી એ ડિવિઝન, સાર્થક સ્કુલ, હળવદ પોલીસ સ્ટેશન, વાંકાનેર પોલીસ લાઇન, ટંકારા આર્ય સમાજ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન પાસે શીતળા માતાજીના મંદિર પાસે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેના પરિવારજનો અને હોમગાર્ડ તેમજ જી.આર.ડી. માટે આ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ટંકારા ખાતે મોરબી જિલ્લાના એસપી રાહયલ ત્રિપાઠી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી  સબ જેલમાં બંદીવાન ભાઈઓ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી






Latest News