મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામધામ ટ્રસ્ટ તેમજ મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના નવ નિયુક્ત પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાસ્ત્રીજી જીગ્નેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલ કે જેઓને જ્યોતિષની સર્વોચ્ચ પદવી મહમ્હોપાદ્યાયની પદવી તાજેતરમાં લખનઉ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવી છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરમધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ડો બી.કે.લેહરું, મનોજભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ મહેતા, આર.કે. ભટ્ટ, મુકુન્દરાય જોશીનીરજભાઈ ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસહાર્દિકભાઈ વ્યાસધ્યાનેશભાઈ રાવલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપમાં નવ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં નયનભાઈ પંડ્યામહીધરભાઈ દવેઋષિભાઈ મહેતાપ્રણવભાઈ ત્રિવેદીવિજયભાઈ રાવલધરમભાઈ રાવલધ્વનિતભાઈ દવેકમલભાઈ દવેભાર્ગવ દવેયજ્ઞેશ રાવલદીપ પંડ્યા સહિતનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News