મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના એક્ટિવ ફાઉન્ડેશનને બે વર્ષ પૂર્ણ થતાં પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીના એક્ટિવ ફાઉન્ડેશનને બે વર્ષ પૂર્ણ થતાં પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં એક્ટિવ સેવા ગ્રુપ  હવે એક્ટિવ ફાઉન્ડેશન બન્યું છે અને તેને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સાથે એક્ટિવ સેવા  ગ્રુપને ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેમજ ૧ મે ગુજરાત સ્થાપના દિવસ પણ છે. ત્યારે કોરોના જેવી મહામારીમાં એક્ટિવ સેવા ગ્રુપના સભ્યો અને પૂરી ટીમ દ્વારા રાહત દરે લીંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મોરબી અને રાજકોટ જિલ્લાના સમગ્ર કોવિડ સેન્ટરમાં લીંબુ સરબતની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપના યુવા લીડર તેમજ આ ગ્રુપના પ્રણેતા અને ફાઉન્ડર એલિશ ઝાલરિયા તેમજ તેની ટીમ દર વર્ષે અને વર્ષ દરમિયાન જન્મ દિવસ કે મેરેજ એનીવર્સરી અથવા તો સ્વજનની પુણ્યતીથી હોય તો દરેક પ્રસંગોમાં જરૂરીયાતમંદોને ભોજન કે નાસ્તો કરાવીને પ્રેરણાદાયી ઉજવણી કરેલ છે આવી જ રીતે હાલમાં પણ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી






Latest News