મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે ચકલા ચણ અને તેના ધર બનાવવાનું કામ કરવાનું નક્કી કર્યુ હતું ત્યારે તા. ૩૦/૪/૧૯૯૯ ના રોજ અવસાન પામેલ સ્વ. લખમણભાઇ પોપટભાઈ અખિયાણીની આવનારી ૨૪ મી પુણ્યતિથિ નિમિતે તા. ૩૦/૪/૨૦૨૩ પહેલા તેના મોટા દીકરા રામજીભાઈ લખમણભાઇ અખિયાણી અને તેના પરિવાર દ્વારા ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે અને તે આગામી દિવસોમાં ગામને સમર્પિત કરવામાં આવશે આ ચબૂતરામાં પક્ષીઓના ચણ તેમજ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને ગામ વતી ગામ પંચાયત બગસરાના સરપંચ સહિતના સભ્યો દ્વારા આ પરિવારનો આભાર વ્યકત કરવામાં આવેલ છે






Latest News