મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના નાની વાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ તળાવમાં આજે યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયવિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને તળાવમાં ડૂબી ગયેલ યુવાનમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે આવેલ તળાવમાં આજે એક યુવાન ડૂબી ગયો હતો માટે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ફાયરની ટિમ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનનું નામ રમેશભાઈ બચુભાઈ ગજિયા (૨૭) હોવાનું સામે આવ્યું છે 






Latest News