મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ


SHARE









વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ જતાં સમયે ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની સી ટીમ દ્વારા અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં મહિલાનો ફોટો સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા ગામ પાસેથી આ વૃદ્ધા મળી આવ્યા હતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલા ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું સામે આવતા એલસીબી પશ્ચીમ રેલ્વે અમદાવાદનો સંપર્ક કરીને ગુમ થયેલ મહિલા મળી આવેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને તે વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરવવામાં આવ્યું હતું આ કામગીરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટીમે કરેલ છે.






Latest News