મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું


SHARE







મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ત્રાજપર વિસ્તારમાં નાના બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે તા.૪ ના રોજ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને શ્રીમતી કિરણબેન જોષી આ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરશે તેમજ નેહાબેન ચાવડાએ આ કેન્દ્ર શરૂ કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્કાર કેન્દ્રના પ્રારંભે રણછોડભાઈ કુંડારિયા અને પ્રાણજીવનભાઈ વિડજા હાજર રહ્યા હતા






Latest News