મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ


SHARE





મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ

તાજેતરમાંમાં લેવાયેલ પીએસઇ પરિક્ષામાં શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં ૧૬૮ માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને ૧૫૧ ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.જયારે એનએમએમએસ પરીક્ષામાં પણ શાળાના કુલ ૧૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી બામણીયા વીનો રમેશભાઈએ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ તરફથી ધો.૯ થી ૧૨ દરમિયાન રૂા.૪૮,૦૦૦ જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.આ બંને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવાયા હતા.




Latest News