મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE







મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના ધીમેધીમે માથું ઊંચકી રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે દરમ્યાન મોરબી જિલ્લામાં શુક્રવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૩૪ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે

મોરબી જિલ્લામાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ૧૦૧૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૪ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે આજની તારીખે મોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં ૧૭૬ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો કેઅગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાંથી ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે






Latest News