મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા


SHARE







મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા

 ગુજરાત સરકાર દ્વારા એકી સાથે ૧૦૯ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને બદલીને તેની જગ્યાએ અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે

રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને એકીસાથે ૧૦૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ઘણા બધા સિનિયર અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને મૂકવામાં આવ્યા છે






Latest News