મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ માર્ચ શહિક દિવસે ૨૩ બોટલનું રક્તદાન કરતાં યુવાનો


SHARE







મોરબીમાં ૨૩ માર્ચ શહિક દિવસે ૨૩ બોટલનું રક્તદાન કરતાં યુવાનો

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે યુવાનો દ્વારા રક્તદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં રક્તની જરૂર હોય ત્યારે તાત્કાલિક સેવા માટે હંમેશા ભગત સિંહ બ્લડ ગ્રૂપ કાર્યરત રહે છે ત્યારે ૨૩ માર્ચ શહીદ દિવસે સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંકમાં ૨૩ બ્લડ રક્તદાન કરવામાં આવ્યું હતું અને શહીદોને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેવું જગદીશભાઈ વણોલે જણાવ્યુ છે






Latest News