મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રામનવમીની શોભાયાત્રા સંદર્ભે આજે મોરબીમાં મહત્વની મિટિંગ


SHARE







રામનવમીની શોભાયાત્રા સંદર્ભે આજે મોરબીમાં મહત્વની મિટિંગ

મોરબી સર્વે સનાતન હિંદુ સમાજના નેજા હેઠળ આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૩૦/૩ ના રોજ મોરબી ખાતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે રાતે ૯ વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન રામ ચોક ખાતે આ મિટિંગ રાખવામા આવી છે જેમાં મોરબી શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ સંતો, મોરબી શહેરની તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની  કમિટી સભ્યો, મોરબીના તમામ ગણપતિ ઉત્સવ ના આયોજકો અને તેમની ટીમ, મોરબીની તમામ ગરબીના સંચાલકો પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓ, મોરબીના દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓ અને તેમની કમિટીઓ, મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન, જ્વેલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, મેડિકલ એસોસિએશન, ડોક્ટરે એસોસિએશન, વાસણ એસોસિએશન, ક્લોથ એસોસિએશન, બુટ ચપ્પલ એસોસિએશન, પાન બીડી તંબાકુ એસોસિએશન વગેરે સંસ્થાના આગેવાનો સહિતના લોકોને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News