મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા


SHARE











મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા

મોરબીમાં કોરોના કાળ તેમજ ઝૂલતા પૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે સોઓરડીમાં અંબિકા ગરબી ચોક ખાતે આ કથા ચાલી રહી છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા મિલન જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કથામાં વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કથામાં હાજર રહ્યા હતા અને તેને કથાનું રસપાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સોઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો જહેમત ઉઠાવી રહી છે.






Latest News