મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી


SHARE







મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા નેશનલ સેફટી ડે (રાષ્ટ્રીય સુરક્ષા દિવસ) અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ મોરબી પોલીસ સ્ટેશન એ-ડિવિજન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અને શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા સુરક્ષા અંતર્ગત વિવિધ બાબતો જેવી કે અકસ્માતથી કેવી રીતે બચવું, ટ્રાફિકની બાબતો વિગેરેની માહિત આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ સાઇબર ક્રાઇમ, સોશિયલ ક્રાઈમ વગેરે જેવા ગુનાહથી કેવી રીતે સુરક્ષિત રહેવું અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો એ-ડિવિજનના પોલીસ કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપલ મેડમ સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના ટ્રસ્ટી સુમન પટેલ, સૂર્યરાજસિંહ તથા સિદ્ધાર્થભાઈ દ્વારા વિદ્યાર્થીઓને અને સ્ટાફને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું






Latest News