મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં પ્રોજેક્ટ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ભારતી વિધાલયમાં પ્રોજેક્ટ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સામાંકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં એક નયી સોચ કી ઔર ભારતી કી ઉડાન પ્રદર્શન ૨૦૨૩ પ્રોજેક્ટ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયના ૧૭૨ જેટલાં પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પાલિકાના સભ્ય પ્રકાશભાઈ ચબાડ, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગાણજા, યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપલિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓએ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓને જોઈને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીએ જહેમત ઉઠાવી હતી જેથી શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા અને શાળા સંચાલક કૌશલભાઈ અને વિવેકભાઈએ તમામને અભિનંદન આપ્યા હતા






Latest News