બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી


SHARE







માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી.રામને ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ ફિઝિક્સનો સિદ્ધાંત રોમન ઈફેક્ટ  આજના દિવસે દુનિયાની સમક્ષ રજુ કરેલ હોય,પબ્લિશ કરેલ હોય આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માળીયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી જેમાં શાળાના ધો ૬ થી ૮ નાં કુલ ૩૦ બાળકો ભાગ લીધો હતો જેમાં કુલ ૧૨ વિજ્ઞાનની કૃતિનું પ્રદર્શન શાળાના બાળકો માટે નિહાળવા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વિજ્ઞાન પ્રદર્શનનો આં શાળાના નિવૃત આચાર્ય  ધીરુભાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને શાળાના વિજ્ઞાન શિક્ષક સોલંકી જેમિનીબેન બાળકોની કૃતિની તમામ જહેમત ઉઠાવી હતી ત્યાર બાદ શાળાના આચાર્ય ભાવેશભાઈ બોરીચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડના હસ્તે શ્રેષ્ઠ કૃતિને ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશુરભાઈ, ચેતનભાઇ અને નરેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News