મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ-કાયદાકીય માહિતી આપતા મહિલા પી.આઇ. લગધીરકા


SHARE







મોરબીમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ-કાયદાકીય માહિતી આપતા મહિલા પી.આઇ. લગધીરકા

વર્તમાન સમયમાં મહિલાઓવિદ્યાર્થીનીઓ સાથે વધી રહેલા પજવણીના બનાવોઆવારાતત્વો અને રઝળતા રોમિયો દ્વારા કરવામાં આવતી છેડતી અને પજવણી સામે વિદ્યાર્થીનીઓને રક્ષણ કેમ મેળવવું તેની માહિતી મોરબીના મહિલા પી.આઇ. પી.એચ.લગધીરકા દ્વારા આપવામાં આવી હતી. મોરબી શહેરની ઓમશાંતિ સ્કૂલની ધો. ૭,૮ અને ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વર્તમાન સમયમાં આવારાલુખ્ખા તત્વો જયારે પજવણી કરતા હોયહેરાન કરતા હોય તો તેનાથી ડરવાને બદલે તેનો પ્રતિકાર કરી તેની સામે રક્ષણ મેળવવા અને આવા લુખ્ખાઓએ સબક શીખડાવી તેની સાન કેમ ઠેકાણે લાવવા સાથે પોતેજ પોતાનું રક્ષણ કેમ કરવું તેણી તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. સાથો સાથ બેડ ટચ અને ગુડ ટચ કોને કહેવાય તેની ઉંડાણપૂર્વક સમજ આપવા સાથે મહિલાઓની તરફેણમાં આવતા કાયદાઓ અને તેનો કેમ અમલ કરી શકાય તેની વિવિઘ કલમોની જાણકારી આપી હતી. બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ તેનો લાભ લીધો હતો.






Latest News