મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ


SHARE







મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ

મોરબીના ઘુટું ગામે રહેતા શીલાબેન અને પંકજભાઈ પંડ્યાની બે દીકરીઓ કોકીલાબેન તથા હિતેશ્વરીબેનના લગ્ન લેવાયા હતા અને આ બને દીકરીઓના મતા અને પિતાને એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં એક નવો રાહ ચીંધવો છે અને તેમણે દીકરીના લગ્ન પ્રસંગે રાખેલા જમણવારમાં જે લોકો આવ્યા હતા અને તેને ચાંદલા પેટે જે રકમ આપી હતી તે તમામ રકમ તેઓએ મોરબીમાં આવેલા હરિહર અન્નક્ષેત્રને આપી દીધેલ છે અને આ પરિવાર દ્વારા આપવામાં આવેલ રકમ ૫૧ હજાર હોવાનું પંકજભાઈ પંડ્યા તથા તેમના ભાઈ વિનોદરાય પંડ્યાએ જણાવ્યુ છે અને આ તકે હરિહરન અન્નક્ષેત્રના સંચાલક એવા તપોમૂર્તિ  સેવામૂર્તિ તપોધન પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જમનાદાસ બાપાને આ ચાંદલાની રકમ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પંડ્યા પરિવાર દ્વારા જે પહેલા કરવામાં આવી છે તે અન્ય સમાજ અને પરિવાર માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News