મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન


SHARE







મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન

કોઈપણ દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય અને તેની મહામૂલી જિંદગીને બચાવવા માટે રક્તની જરૂર હોય છે ત્યારે જો રક્તની બોટલ મળી જાય તો જિંદગીને બચાવી શકાય છે જેથી કરીને ઘણા રક્તદાતાઓ દ્વારા સમયાંતરે આઠવ તો લોકોને જરૂર હોય ત્યારે રકતદાન કરવામાં આવે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાત હતી જેથી કરીને મોરબીમાં રહેતા શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળાના શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણીને યુવા આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. અને અત્યાર સુધીમાં જરૂરિયાતના સમયે તેઓએ ૨૭ વખત રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગીને બચાવવા માટેનું કામ કર્યું છે 






Latest News