મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર


SHARE







મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૂર્તિના સામૈયા, દેવ પૂજન યજ્ઞકાર્ય, સંતોના સામૈયા, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોમાં આમરણના ભીમ સાહેબ જગ્યાના મહંત ગુલાબદાસ, મોરબી કબીર મંદિરના મહંત કરશનદાસ, પ્રેમજીનગરના કબીરઆશ્રમના મહંત લાલદાસ, ટીંબડી કબીર મંદિરના મહંત કિરણદાસ, કેસર આશ્રમ જોગડુંગરી રેવાબેન (બળેદવપુરી કનુબાપુ) નાગડાવાસ ગુરૂ ભીખારામ, જામ દુધઈ નોંઘાણંદ સાહેબ મંદિર રવિદાસ, હડમતીયા રામદેવપીરજીની જગ્યાના મહંત નરેશદાસ, મોરાર સાહેબ જગ્યાનાં મહંત રફાળેશ્વર જંયતિભાઈ, રફાળેશ્વર મંદિરના મહંત મુકેશભાઈ શુકલ, નાની મોલડી રામેશ્વર આશ્રમના મહંત કમલાગીરી હરીગીરી તથા રફાળેશ્વવર ગામના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત રફાળેશ્વર ગામના લોકો દ્રારા ધાર્મિક કાર્ય સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News