મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ મુંડિયા સ્વામી આશ્રમે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવાયો હતો ત્યારે લક્ષ્મી નારાયણ નારાયણ શિવગણ નારદ મુનિ સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નેહરુ ગેટ ચોકથી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રા નીકળી હતી અને મોરબીની ધર્મ પ્રેમી જનતાએ તેનો લાભ લઇ અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાને ફરાળનો ભંડારોમાં પ્રસાદ લીધો હતો અને ચાર પહોરની આરતી પણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.






Latest News