મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન


SHARE







મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન

મોરબીના નવલખી રોડ ઉપર ત્રિમંદિર સામેના ભાગમાં બ્રહ્મપુરી સોસાયટી બનાવવામાં આવેલ છે તેના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી મંગળવારને તા ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે રાખવામા આવ્યું છે આ ગેઇટ માટેના મુખ્ય દાતા ડો. બી.કે. લહેરૂ હોવાથી તે ગેટને અ.સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ નામ આપવામાં આવ્યું છે અને અનિલ બી. જોષી (લંડન) વાળાના હસ્તે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News