મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો


SHARE







માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો

માળિયા (મી.)ના ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવ કુંડી યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના આ કાર્યક્રમમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વીરપર, માનગઢ તથા સીણોજ ગામના સીણોજીયા પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ દર્શન અને સ્નેહ મિલનનો લાભ લીધો હતો






Latest News