મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ શોપિંગ સેન્ટરની છત ઉપરથી એસીના પાઈપની ચોરી


SHARE







મોરબીમાં ઓમ શોપિંગ સેન્ટરની છત ઉપરથી એસીના પાઈપની ચોરી

મોરબી શહેર અને હાઇવે ઉપર શોપિંગ સેન્ટરની છત ઉપર મૂકવામાં આવેલા એસીના પાઈપની ચોરી અગાઉ અનેક વખત કરવામાં આવી છે અને કોઈ ગેંગ સમયાંતરે આવી ચોરી કરે છે તે નોશ્ચિંત છે તેવામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઓમ શોપિંગ સેન્ટરમાં ઓફીસ ધરાવતા કેયુરભાઈ પંડ્યાએ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઓમ શોપિંગ સેન્ટરની છત ઉપર મૂકવામાં આવેલ એસીના મશીનના પાઈપની ચોરી કરવામાં આવી છે અને છેલ્લા એક સપ્તાહમાં ૩ મશીનના પાઈપ ચોરાઈ ગયા છે જેથી એ ડિવિઝન પોલીસે બનાવની ગંભીરતાને સમજીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News