મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સમૃદ્ધિ નિરંજન પ્રથમ નંબરે વિજેતા


SHARE







મોરબી ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સમૃદ્ધિ નિરંજન પ્રથમ નંબરે વિજેતા

દિલ્હી વર્લ્ડ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સમૃદ્ધિ સિદ્ધાર્થભાઇ નિરંજની એ ઓપન મોરબી બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોચ સંજયભાઈ મારવાનીયા પાસે ત્રેઇન્ડ સમૃદ્ધિ આ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા તેને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. સ્કુલનું નામ રોશન કરતા સ્કૂલ સ્ટાફ તેમજ પરિવારજનો દ્વારા સમૃદ્ધિને અભિનંદન પાઠવવા સાથે ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.






Latest News