મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE







મોરબીના રોટરીગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે તે લોકોના આત્માની શાંતિ માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા ૧૬ ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે ઝુલતા પુલના દિવંગત આત્માઓની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રોટરીગર પાસે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા.૧૬ નવેમ્બરે રાતે ૯-૦૦ કલાકે મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં અવસના પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવંગતોના મોક્ષાર્થે હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠક સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે. અને ત્યારે દિવંગતોના ફોટા પણ ત્યાં મૂકવાના છે જેથી કરીને ફોટો વિમલભાઇ (૯૪૨૬૯૩૦૮૦૮) અને મહેન્દ્રસિંહ (૯૪૨૬૪૪૮૩૭૪) ને પહોચડવા માટે જણાવ્યુ છે






Latest News