મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી માળીયાના આપના ઉમેદવાર પંકજ રાણસરિયાની ઉમદા પહેલ


SHARE







મોરબી માળીયાના આપના ઉમેદવાર પંકજ રાણસરિયાની ઉમદા પહેલ

મોરબી સહિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો જંગ ચાલી રહ્યો છે ત્યારે મોરબી માળીયા બેઠકના આપના ઉમેદવાર પંકજ રાણસરિયાએ અનોખી પહેલ કરેલ છે અને આ ચુંટણીમાં તે વિજેતા બનશે તો તે તેનો તમામ પગાર શિક્ષણ અને આરોગ્ય સુવિધા માટે વાપરશે

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ નિશ્ચિત છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર પંકજ રાણસરિયાએ અનોખી પહેલ કરેલ છે અને તેને કહ્યું છે કે, ગુજરાતમાં સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના પ્રજાહીતના કામ માટે રાજનીતિ કરવા માટે આપ મેદાનમાં આવેલ છે અને મોરબી બેઠક ઉપર તે ચુંટણીમાં આપના ઉમેદવાર છે અને જાણ આશીર્વાદથી તે આ બેઠક ઉપરથી વિજેતા બનશે તો ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે અર્પણ કરી દેશે અત્રે ઉલેખનીય છે કે, જો દરેક ધારાસભ્ય આવી ભાવના રાખે તો આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ઘણો ફાયદો થાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News