વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ડો.હિતેષ પટેલ દ્રારા ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનોને આજીવન ઓપીડી, કન્સલટેશન અને ઓપરેશન સેવા ફ્રી


SHARE











મોરબીના ડો.હિતેષ પટેલ દ્રારા ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનોને આજીવન ઓપીડી, કન્સલટેશન અને ઓપરેશન સેવા ફ્રી

મોરબીમાં ઝુલતા પૂલ તૂટવાની આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામનારા દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આ ધટના પછી અહિંના ડો.હિતેશ પટેલ દ્વારા પ્રત્યક્ષ રીતે સીવીલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી.આ કરુણ ઘટના પછી પણ તેમની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલ ચક્કર નિદાન કેન્દ્ર અને દાંતની હોસ્પીટલ હરહંમેશ માટે બઘાની સેવા માટે સાથે રહેશે.ઓમ્ હોસ્પિટલ તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનો (માતા તથા પિતા અને બાળક) ને માટે આજીવન ઓપીડી કન્સલટેશન અને ઓપરેશનની સેવા ફ્રી આપવામાં આવશે તેવી પ્રેરક જાહેરાત કરવામાં આવેલ છે.વધુ વિગત માટે ડો. હિતેશ પટેલ અને ડો.નિલેશ પટેલ ઓમ્ કાન નાક ગળા અને દાંતની હોસ્પિટલ ચક્કર નિદાન કેન્દ્ર ૬-સાવસર પ્લોટ (૦૨૮૨૨-૨૩૩૨૨૨) અથવા (૦૨૮૨૨-૨૨૨૨૨૦) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

ઇન્દીરાનગરમાં જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને  શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ થી વધુ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો ત્યારે મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.જેમાં મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી અને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.






Latest News