અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો


SHARE





મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી કરીને આ ઘટનાને રાજવી પરિવારે આઘાતજનક કહીને બુધવારે મૃતકના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને ગુરુવારે મોરબીના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખવામા આવ્યો હતો ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ સહિતના જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હતા જેથી મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર આ ઘટનાને અત્યંત આઘાતજનક ઘટના ગણાવી છે અને રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખ્યો હતો તેમાં મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના મોરબીના લોકો હાજર રહ્યા હતા અને ઝુલતો પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી




Latest News