મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો


SHARE











મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાને ત્રિશુલ દીક્ષા આપવામા આવી હતી. આ કાર્યક્રમ હનુમાન દેરી મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે છોકરાઓને તેમના  ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી અને તેમને ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમની પણ ઉપસ્થિતિ હતી.તેમ મોરબી જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિક ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News