મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લમ્પી વાયરસથી પશુઓને બચાવવા યુવાનો આવ્યા મેદાને


SHARE







મોરબીમાં લમ્પી વાયરસથી પશુઓને બચાવવા યુવાનો આવ્યા મેદાને

મોરબી શહેર અને જીલ્લામાં લમ્પી વાયરસે માથું ઊંચક્યું છે. અને રોજે રોજ પશુઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ રોગથી પશુઓને બચાવવા જેમ બને તેમ વહેલું રસીકરણ કરવું જરૂરી છે જેથી કરીને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં સ્થાનિક યુવાનો દ્વારા પશુ ડોક્ટરને સાથે રકહીને રઝડતા ઢોરને રસીકરણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં એક હજાર જેટલા પશુઓનું રસીકરણ કરાયું છે આ મુદે દેવેનભાઈ રબારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ૧૦૦ જેટલા  યુવાનો દ્વારા છેલ્લા દિવસથી ગામમાં ફરતી આશરે ૨૦૦૦ જેટલી ગાયો તેમજ નંદીઓને રસી મૂકીને તેમજ દવા આપી ગૌવંશને રોગથી બચવાના પ્રયાસો કરવામાં આવેલ છે






Latest News