મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુની પુણ્યતિથિએ વહુએ કર્યું કુંડાનું વિતરણ


SHARE







મોરબીમાં સાસુની પુણ્યતિથિએ વહુએ કર્યું કુંડાનું વિતરણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્ય માલાબેન કક્કડના સાસુ રમાબેન દિનેશભાઈ કક્કડની છઠ્ઠી પુણ્યતિથિએ કુંડા આપવામાં આવેલ છે મોરબીની બાજીરાજ બા કન્યાશાળામાં દરેક વર્ગમાં રિફ્રેશિંગ પ્લાન્ટ આપવામાં આવેલ છે જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. મોટા મોટા વૈજ્ઞાનિકો રાત દિવસ મથામણ કરી રહ્યા છે અને કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની કિંમત આપણને બધાને સમજાય ચૂકી છે ત્યારે પોતાની જાતે જ પુર બહારમાં સતત ઓક્સિજન છોડતા નાના નાના છોડ આ શાળાને ખૂબ જ કામમાં અને ઉપયોગી થશે તેવો અમોને અતૂટ વિશ્વાસ છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, મયુરીબેન કોટેચા, નિશીબેન બંસલ, રેખાબેન મોર, ચેતનાબેન અગ્રવાલ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, બલકેશબેન મીના તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી






Latest News