મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ


SHARE











વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

(શાહરૂખ ચૌહાણ) આગામી દિવસોમ ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોમી એખલાસ ભરેલા વાતાવરણમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટે વાંકાનેર સિટી પોલીસે સ્ટેશનમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી ત્યારે ડીવાયએસપીઈદના તહેવારની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તેના માટેની પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવશે આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્ય મોહમ્મદજાવીદ પીરજાદા, ભાજપના આગેવાન ધમભા ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ, ઝાકીરભાઇ બ્લોચ, ભીખાભાઈ મકવાણા જલાભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે કોમી એખલાસના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી






Latest News