મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા સી.એલ. દરજીની માતર તાલુકામાં બદલી કરવામાં આવતા તેનો વિદાય સમારોહ વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એડિશનલ જજ એ.આર. રાણા, સિનિયર સિવિલ જજ શર્મા, તેમજ એસ.કે પટેલ હાજર રહ્યા હતા અને વિદાય લેતા સરકારી વકીલ સી.એલ. દરજીનું સાલ ઓઢાળીને બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો સહિતનાએ સન્માન કર્યું હતું અને તેની સાથોસાથ તાજેતરમાં જ વાંકાનેરની કોર્ટમાં મુકાયેલા જજ એસ.કે પટેલને આવકારીને તેનું પણ સન્માન બાર એસો.ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાર એસો.ના ઉપપ્રમુખ પ્રીતિ શાહ, જોઇન્ટ સેક્રેટરી એમ.આર સોલંકી, કમલેશભાઈ ચાવડા, સરકારી વકીલ આશાબેન પટેલ તેમજ બાર એસો.ના તમામ સભ્યો અને કોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો






Latest News