મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ


SHARE











વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ

(શાહરુખ ચૌહાણ દ્વારા) પર્યાવરણ પ્રેમી સદગત મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવા આવેલ હતો જેમાં સંતોમહંતોફોરેસ્ટ ઓફિસરોપર્યાવરણ સાથે જોડાયેલા લોકો તથા સંસ્થાઓ તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપેલ હતા ગત વર્ષે મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે ૪૬૦૦૦ વૃક્ષોનું  વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ છે  તેમાં  સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપેલ છે અને હાલમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા






Latest News