હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરાઇ


SHARE











ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા ટીમ દ્વારા મહેન્દ્રનગર ગામે સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમાં મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ ભોજવિયા, ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ ઉચારા, સંગઠન મંત્રી તરીકે સાગર ધામેચાની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ સમાજને સંગઠીત અને શિક્ષણ શેત્રે કઈ રીતે આગળ લઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મયુર બાબરીયા, યોગેશજી ઠાકોર, જયદિપજી ઠાકોર, જે,બી ઠાકોર, કિશન કારૂ, રણજીત ચાવડા અને  મહેન્દ્રનગર ઠાકોર સમાજનાં આગેવાન નવઘણભાઈ, ભરતભાઈ પીપળીયા, કિશનભાઈ સુરેલા, દશરથભાઈ વરાણીયા તેમજ મહેન્દ્રનગર ગામ સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યાં હતાં
 






Latest News