હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબીની મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ કુમાર અને કન્યા શાળાના સ્ટાફ દ્વારા ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ  યોજવામાં આવ્યો હતો જેમાં વિદાય પામનાર ધો.૮ ના વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. મહેન્દ્રનગર કન્યા શાળાના આચાર્ય  મહાદેવભાઇ રંગપડીયા તથા શાળાના શિક્ષકો તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાવરવા દ્વારા વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી






Latest News