મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

આસ્થા શ્રદ્ધાના પ્રતિક સમાન મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીનો નવરંગ માંડવો રાખવામા આવ્યો હતો જેમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા દુહાની રમઝટ બોલાવી હતી. અને માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને માતાજીના માંડવા નિમિતે તા.૯ ને શનિવારે રાસ-ગરબાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વિકાસ વિદ્યાલયની ૧૦૦ થી વધુ બાળાઓ મનમૂકીને રસ  રમી હતી ત્યારે રાસગરબા કાર્યક્રમમાં અંજલી ઓરકેસ્ટ્રાના રમેશભાઇ ભદ્રા અને તેની ટીમે વિનામૂલ્યે સેવા આપી હતી






Latest News