મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું


SHARE







મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબા સાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન,  બાબા સાહેબનુ ભારતના બંધારણ માટેનું યોગદાન તથા બાબાસાહેબના અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું અને સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિમલભાઈ ગોસ્વામી, જયેશકુમાર દવેમહાદેવભાઈ ગોહિલ,  ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો






Latest News