મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ


SHARE







મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે ત્યારે અબોલ પશુ-પક્ષીઓ તથા પ્રાણીઓને પીવાના પાણીની સુવિધા મળે તે માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીના કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને રાહતદરે સિમેન્ટની પાણીનું કુંડીનું વિતરણ આ યુવાનો દ્વારા કરવામાં આવશે જે જીવદયા પ્રેમી પોતાના ઘર તથા ઓફિસ બહાર પાણીના કુંડા મુકવા માંગતા હોય તેમણે રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી પાણીના કુંડા લઈ જવા માટે કહ્યું છે અને સિમેન્ટના કુંડા ૮૦ રૂપિયામાં આપવામાં આવશે






Latest News