રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

વાંકાનેર યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સળગાવીને વિરોધ


SHARE











વાંકાનેર યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સળગાવીને વિરોધ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન તેમજ ગુજરાત સરકારની નીતિઓ ઉપર હલકી માનસિકતા સાથે ટિપ્પણીઓ કરનાર દેશ વિરોધી, કાશ્મીરી પંડિતોના વિરોધમાં, હિન્દુ સમાજના વિરોધમાં અવારનવાર વાણી વિલાસ  કરનાર  તેમજ આતંકીઓનું સમર્થન કરનાર, ટુકડે- ટુકડે ગેંગના ખુલા સમર્થક અને અફઝલ ગુરુ પ્રેમી એવા આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ફોટોને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે વાંકાનેર યુવા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News