મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે કામ કરવામાં આવે છે તારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી અપહરણ કરીને સગીરાને લઈ ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી ત્યારે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં છે જેના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની માહિતી મળી હતી જેથી પીએસઆઈ વી.કે.કોઠીયા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના માણસોએ તપાસ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા (ઉ.૩૦) રહે.પીટોલકલણ તલાવ ફળીયુ તાલુકો પીટોલ (એમ.પી.) વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવેલ છે






Latest News